IOCL Gujarat Refinery Job 2026: ગુજરાત રિફાઇનરીમાં 647 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
IOCL Gujarat Refinery Job 2026: ભારતમાં સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા યુવાનો માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા...