SMC Exam Postponed 2026: સુરત મહાનગરપાલિકાની ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ડ્રાઇવર પરીક્ષા મુલતવી, PRO પરીક્ષા નિર્ધારિત તારીખે જ યોજાશે
SMC Exam Postponed 2026: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation – SMC) દ્વારા ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે...